First blog

આ મારી પહેલી પોસ્ટ છે બ્લોગ લખવાનો મુખ્ય ઉદ્દેશ પોતાના વિચારો અહીં વ્યક્ત કરવાનો છે એ ઉપરાંત મેં પોતે વાંચેલા પુસ્તકો ની નોંધ રાખવા નો , આ વર્ષ નો ટાર્ગેટ છે ઓછા માં ઓછા 50 પુસ્તક વાંચવા નો અને એના રીવ્યુ અહીં લખવા નો,
આના પહેલા ફિકશન વાંચવા માં વધારે રુચિ નોહતી પણ આજકાલ ફિક્શન વાંચવા માં વધારે રસ પડ્યો છે, આજે જે રીવ્યુ પોસ્ટ કરું છું એ આજ પહેલા વાંચેલી બુક ના છે, આ વર્ષ ની મતલબ કે 2020ની પહેલી બુક હજી પતી નથી, બહુ જ જલ્દી પતાવી ને આગળ ના બ્લોગ પોસ્ટ કરીશ, અહીં સુધી આવવા માટે ધન્યવાદ 

Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી