Posts

Showing posts from March, 2022

જામુન કા પેડ ( ક્રુષ્ણ ચંદર )

Image
  2017 માં આઈસીએઇ ના દસમા ધોરણ ના હિન્દી ના પુસ્તક માં થી જામુન કા પેડ પાઠ કાઢી નાખવામાં આવ્યો . ત્યાર પછી એ વાર્તા એ ખૂબ જોર પકડ્યું . ત્યાર સુધી મે ક્રુષ્ણ ચાંદર નું નામ પણ કોઈ દિવસ નોહતું સંભાળ્યું પણ 2017 માં હું મધ્યપ્રદેશ માં રહેતી હોવાના લીધે મે ત્યારે જુદા જુદા છાપા ઓ તે વાર્તા વાંચી ખરેખર દિલ ને સ્પર્શી ગઈ , ત્યાર પછી ધીરે ધીરે ભોપાલ ની સ્વામીવિવેકાનંદ લાઈબ્રેરી માં થી ક્રુષ્ણ ચાંદર અને બીજા ઘણા હિન્દી લેખકો ના પુસ્તકો વાંચ્યા , જેમાં ક્રુષ્ણ ચંદર અને હાલ ના લેખકો માં દિવ્ય પ્રકાશ દુબે , નિખિલ સચાન , પંકજ દૂબે   ના પુસ્તકો ખૂબ ગમ્યા . પણ ક્રુષ્ણ ચંદર જેમનો જન્મ એક સદી પહેલા થયો હતો જેઓ લાહોર થી ભણ્યા હતા અને આઝાદી પહેલા ઉર્દુ માં અને આઝાદી પછી હિન્દી માં લખતા હતા , તેમના લેખન થી ઘણું પ્રભાવિત થવાયું . હાલ પણ હું જ્યારે પણ કોઈ સરકારી સંસ્થા માં જાઉં ત્યારે હમેશા જામુન કા પેડ વાર્તા યાદ આવે છે. અહી તે વાર્તા નું ગુજરાતી અનુવાદ કરી ને મૂકું છું. ~~~~~~~~~~~~~~~~~~ જામુન કા પેડ ( ક્રુષ્ણ ચંદર ) રાત્રે જોરદાર વાવજોડું આવ્યું , સેક્રેટરીયલ ની લોન માં જાં...

ભારતીયતા નો અણગમો .

Image
  થોડા મહિના પહેલા એક સ્ત્રી ને હોટેલ માં જતાં રોકી અને કારણ આપ્યું કે તેમણે સાડી પહેરી છે એટલે તેમને હોટેલ અંદર જતાં રોકવા માં આવ્યા . આ કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ ગાજયો , દરેક લોકો એ ભારત માં સાડી નો વિરોધ કરનારી હોટેલ ને વખોડી કાઢી . હમણાં થોડા દિવસ પહેલા મારી મિત્ર ની  સાથે આના લાગતું જ કઈક થયું . મારી એક મિત્ર હતી તે એક જગ્યા એ ઇન્ટરવ્યુ આપવા ગઈ અને તેની નોકરી નક્કી થઈ , તેણે ઇન્ટરવ્યુ માટે કઈ વધારે મહેનત કરવી પડી નોહતી . બીજા દિવસે આર્ટ ગેલેરી ની માલિક એ તેની સાથે વાતો કરી , તે તેના પોતાના વિશે અને કંપની વિશે વાતો કરતી હતી , તેમના પતિ પી.ડબલ્યુ.ડી. માં ઓફિસર હતા. તે સ્ત્રી વધારે ભણેલી નોહતી પણ પતિ ના સંયોગ થી તેમણે આ આર્ટ ગેલેરી ખોલી હતી . તે સ્ત્રી નો લૂક અને વ્યવહાર જોયા પછી બિલકુલ લાગતું નોહતું કે આ દેવી સ્નાતક પણ નથી થયા . ગોલ્ડન હાઇ લાયટેડ વાળ , સુંદર નેલ આર્ટ , હાઇ હિલ , ડેનિમ અને એટલી જ પરફેક્ટ મેચ રિયલ ડાયમંડ જ્વેલરી . તેનો પહેલા દિવસે પોતાના વિશે વધારે વાતો કરતાં હતા , “ મને આવું જ રહેવું ગમે છે , હું શોપિંગ કરતી જ રહું છું   , ...

ગુજરાતી પુસ્તક સમીક્ષા બ્લૉગ્સ ની યાદી , gujrati book review blogs

Image
  અક્ષરનાદ -  http://www.aksharnaad.com/ આ જિંદગી -  http://www.ankitsadariya.in/ અભિન્ન -  https://chiragthakkar.me/ મારો બગીચો -  https://www.marobagicho.com/ અક્ષિતારક -  https://akshitarak.wordpress.com/ કેસુડાં -  https://kesuda.wordpress.com/ મારૂ બહારવટું  -  https://marubaharvtu.wordpress.com/ અનિલ ચાવડા -  http://kavianilchavda.blogspot.com/?m=1 સહજ -  https://jcdsahaj.blogspot.com/?m=1 nikus blog -  https://pinchofsoil.blogspot.com/ ગુજરાતી ભાષા માં પુસ્તક ની સમીક્ષા કરતાં બ્લોગ ખૂબ જ ઓછા છે , તેમાં થી આટલા બ્લોગ મળ્યા , આ બધા બ્લોગસ પણ માત્ર પુસ્તક સમીક્ષા નથી લખતા .  આ શિવાય જો કોઈ બ્લોગ વિષે માહિતી હોય તો અહી ધ્યાન દોરવા વિનંતી . એ નામ એડ કરવામાં આવશે .  ગુજરાતી બૂક રિવ્યુ બ્લૉગ્સ , બૂક રિવ્યુ બ્લૉગ્સ , book review blog in gujrtai , gujrati book blogger , gujrati book blog , gujrtai book review blogs , list of gujrtai book review blogs  , ટોપ ગુજરાતી બ્લોગ , બેસ્ટ ગુજરાતી બ્લોગ , બેસ્ટ ગુજરાતી બ્લોગ ...

gujrati story blogs , ગુજરાતી વાર્તા બ્લોગ ની યાદી .

Image
  અક્ષરનાદ -  http://www.aksharnaad.com/ હાસ્ય દરબાર -  https://dhavalrajgeera.wordpress.com/ shaishav vora -  https://www.shaishavvora.com/ નટવર મહેતા નો વાર્તા વૈભવ -  https://natvermehta.com/ પરમ સમીપે -  https://paramujas.wordpress.com/ estheticworld -  https://estheticwords.blogspot.com/ અક્ષિતારક -  https://akshitarak.wordpress.com/ jvpedia -  https://jvpedia.org/ i am nothing -  https://hidayatparmar.blogspot.com/ શૂન્યતા નું આકાશ -  https://nivarozinrajkumar.wordpress.com/ વિનોદીની -  https://vinodini13.wordpress.com/ ક્ષિતિજ - મારી શબ્દ યાત્રા -  https://kshitij7.wordpress.com કેસુડાં -  https://kesuda.wordpress.com/ કાઠિયાવાડી ખમીર -  https://kathiyawadikhamir.com/ hiral's blog -  https://hirals.wordpress.com/ લતા વેલ -  https://latavel.wordpress.com/ જરા અમથી વાત -  https://preetikhushi.wordpress.com/ આ જિંદગી -  http://www.ankitsadariya.in/ શબ્દ સ્પર્શ -  https://kcpatel.wordp...

top gujrati blog 2021-2022

Image
અક્ષરનાદ -  http://www.aksharnaad.com/ ગુજરાતી પ્રતિભા પરિચય -  https://sureshbjani.wordpress.com/ ટહુકો.કોમ -  https://tahuko.com/ હાસ્ય દરબાર -  https://dhavalrajgeera.wordpress.com/ ગૂડ છે -  http://www.adhir-amdavadi.com/ મારા વિચારો,  મારી ભાષામાં -  https://kartikm.wordpress.com/ a way of talking -  https://aasvad.wordpress.com/ shaishav vora -  https://www.shaishavvora.com/ સૂર સાધના -  https://gadyasoor.wordpress.com/ સ્વરાંજલી -  https://swaranjali.wordpress.com/ ધારાભટ્ટ -યેવલે  -  https://dharabhattyeole.wordpress.com/ shushant's blog -  https://sushantdhamecha.wordpress.com/ દિલ સે ગુજરાતી -  https://dilse-gujrati.blogspot.com/2021/09/adsense-blog-gujrati.html કુરુક્ષેત્ર -  https://raolji.com/ જિપ્સી ની ડાયરી -  http://captnarendra.blogspot.com/ પોસ્ટકાર્ડ પર પ્રેમ પત્ર -  https://www.yashpaljadeja.com/ અભિન્ન -  https://chiragthakkar.me/ estheticworld -  https://estheticword...

માથા નો દુખાવો

Image
  નીનુ ની લાઈફસ્ટાઈલ ખૂબ હેલ્થી હતી , તે ખૂબ ઓછું બીમાર રહેતી. એક દિવસ તે વિન્ડો શોપિંગ માટે ગઈ અને તેના બે દિવસ પછી અચાનક તેને માથા માં ધીમો ધીમો દુખાવો થવા લાગ્યો . શરૂમાં એક બે દિવસ દુખાવો ગણકાર્યો નહીં , પછી લાગ્યું ઊંઘ પૂરી નહીં થઈ હોય . આમ કરતાં કરતાં ચાર પાંચ દિવસ થઈ ગયા , દુખાવો હજી શરૂ જ હતો . અમુક ઘરેલુ ઉપાય કર્યા પણ માથા ના દુખાવા માં કઈ જ ફર્ક પડ્યો નહીં . પછી લાગ્યું કંપની માં વર્ક લોડ હોવાને લીધે આવું થાય છે , પણ વર્કલોડ તો હમેશા થી હતો અને આ દુખાવો મટતો કેમ નથી . હવે નીના એ તેના વર્તુળ માં રહેલા દરેક માણસ ને કહેવા નું ચાલુ કર્યું કે તેને સતત માથા માં ધીમોધીમો દુખાવો થયા જ કરે છે. આજુબાજુ રહેલા દરેક માણસો એ જુદા જુદા ઘરેલુ નુસકા બતાવ્યા , નીના એ એક પછી એક તે બધા જ નુસકા વાપરી જોયા. પણ માથા ના દુખાવા માં કઈ જ ફાયદો થયો નહીં . હવે વાત વધારે વધે તે પહેલા ડોક્ટર ને બતાવવા નું નક્કી થયું . પતિપત્ની બંને હોસ્પિટલ માં ગયા , નીના ના પતિ પણ હવે નીના નું વધારે ધ્યાન રાખવા લાગ્યા , તેમના મન માં ડર ઘર કરી ગયો હતો .કે નીના ના શરીર માં કોઈ મોટી બીમારી ધીરેધીરે પગ...