અંધશ્રદ્ધા
અંધશ્રદ્ધા
એક મઠ માં એક કૂતરું રમતા રમતા આવી ચડ્યું , મઠ ના ગુરુજી એને ખુબ લાડ લડાવે, અને જયારે પણ ગુરુજી પૂજા કરવા બેસે ત્યારે કૂતરું એમના ખોળા માં આવી ને રમવા લાગે ,પૂજા ના કરવા દે, ગુરુજી એ શિષ્યો ને કુતરા ને ઝાડ સાથે બાંધી દેવા કહ્યું , એના પછી એ રોજ નો નિયમ બન્યો જ્યારે પણ ગુરુજી પૂજા કરવા બેસે કુતરા ને ઝાડ સાથે બાંધી દેવા માં આવે
થોડા સમય બાદ ગુરુજી મૃત્યુ થયું, નવા ગુરુજી આવ્યા, ગુરુજી જયારે પણ પૂજા કરવા બેસે કૂતરું ઝાડ સાથે બાંધવા નો નિયમ ચાલુ રહ્યો છેવટે એક દિવસ કૂતરું મરી ગયું , શિષ્યો અને ગુરુજી એ સભા ભરી અને છેલ્લે સભા માં નિર્ણય લેવાયો કે ગુરુજી પૂજા કરવા બેસે એટલે ઝાડ સાથે બાંધવા માટે નવું કૂતરું લાવવું
આ જ હાલત છે આપણા સમાજ માં બધા બસ વારાફરથી કૂતરું બાંધે જાય છે પણ કૂતરું કેમ બાંધવા નું છે એનું કારણ કોઈ જાણતું નથી

Comments
Post a Comment