The rise of sivagami review in gujrati
લેખક :આનંદ નીલકંઠ
અનુવાદક : ચિરાગ ઠક્કર
પેજ : ૫૫૮
આનંદ નીલકંઠે બાહુબલી અને 'આસુર : ટેલ ઑવ ધી વેન્કવિશ્ડ’ જેવા અદભૂત સાહિત્ય સર્જનો આપ્યા છે એમની છટાદાર લેખન શૈલી અંત સુધી ચોપડી પકડી રાખવા મજબૂર કરે છે
પુસ્તક નું ગુજરાતી અનુવાદ ચિરાગ ઠક્કર દ્વારા ખૂબ જ સુંદર ભાષા માં કરવા માં આવ્યું છે, દરેક ઐતિહાસિક વર્ણનો પણ આગવી ગુજરાતી છટા માં કરવા માં આવ્યા છે
શીવગામી , કટ્ટપા , મહાદેવ , બિજ્જલ દેવ અને ઐતિહાસિક મહેશ્મતી ની વાર્તા છે આ, જેમાં શીવગામી ના પિતા ને મહેશ્મતી ના રાજા એ મૃત્યુ દંડ આપ્યા પછી શીવગામી ના જીવન નો એક માત્ર ધ્યેય હોય છે, મહેશ્મતી ને બરબાદ કરવાનો , તલવાર બનવા વાપરતા ગૌરીપર્વત ના પથ્થરો માટે ની લડાઈ તથા , પોતાની જાત ને મહેશ્મતી ના અસલી રાજા માનનારા વૈતલિકો, ટુંક માં બાહુબલી માં જોયેલું આદર્શ મહેશ્મતી જૂના સમય માં કેવું હતું એ વિશે ની એક અદ્ભુત કહાની છે, એમાં એક સુંદર પ્રેમકથા પણ છે શિવપ્પા અને કામાક્ષી ની, ગૌરી પર્વત તથા મહેશ્મતી ના સિંહાસન અને શીવગામી ની મહેશ્મતી ને બરબાદ કરવા ની શપત ઉપર રચાતી આ વાર્તા અંત સુધી પુસ્તક પકડી રાખવા મજબુર કરે છે
સંસ્કદાસ : આખી વાર્તા માં જો કોઈ એક આદર્શ પાત્ર હોય તો એ છે સંસ્કદાસ, રીંછ પકડવા વાળી જાતિ નો વ્યક્તિ મહેશ્મતી ના મુખ્ય પ્રધાન ના પદ પર પોહચે છે , સંસ્કદાસ ની મહેશ્મતી માટે ની વફાદારી માન ઉપજાવનારી છે
લોકડાઉન માં કિંડલ પર વાચવા માટે સુંદર પુસ્તક
અનુવાદક : ચિરાગ ઠક્કર
પેજ : ૫૫૮
આનંદ નીલકંઠે બાહુબલી અને 'આસુર : ટેલ ઑવ ધી વેન્કવિશ્ડ’ જેવા અદભૂત સાહિત્ય સર્જનો આપ્યા છે એમની છટાદાર લેખન શૈલી અંત સુધી ચોપડી પકડી રાખવા મજબૂર કરે છે
પુસ્તક નું ગુજરાતી અનુવાદ ચિરાગ ઠક્કર દ્વારા ખૂબ જ સુંદર ભાષા માં કરવા માં આવ્યું છે, દરેક ઐતિહાસિક વર્ણનો પણ આગવી ગુજરાતી છટા માં કરવા માં આવ્યા છે
કોને વાચવું જોઈએ
જેને પણ બાહુબલી મૂવી ખૂબ ગમ્યું હોય એ દરેક માણસ આ પુસ્તક વાંચી શકે છે, કેમ કે બાહુબલી જન્મ પહેલાં ના મહેશ્મતી ની વિસ્તૃત વાર્તા છે , આ ઉપરાંત ઐતિહાસિક ફિક્શન માં રસ ધરાવનાર તથા એડવેન્ચર અને થ્રિલર વચવાં ના શોખીન પણ આ પુસ્તક માં એટલો જ રસ પડશે
વાર્તા વિશે
શીવગામી , કટ્ટપા , મહાદેવ , બિજ્જલ દેવ અને ઐતિહાસિક મહેશ્મતી ની વાર્તા છે આ, જેમાં શીવગામી ના પિતા ને મહેશ્મતી ના રાજા એ મૃત્યુ દંડ આપ્યા પછી શીવગામી ના જીવન નો એક માત્ર ધ્યેય હોય છે, મહેશ્મતી ને બરબાદ કરવાનો , તલવાર બનવા વાપરતા ગૌરીપર્વત ના પથ્થરો માટે ની લડાઈ તથા , પોતાની જાત ને મહેશ્મતી ના અસલી રાજા માનનારા વૈતલિકો, ટુંક માં બાહુબલી માં જોયેલું આદર્શ મહેશ્મતી જૂના સમય માં કેવું હતું એ વિશે ની એક અદ્ભુત કહાની છે, એમાં એક સુંદર પ્રેમકથા પણ છે શિવપ્પા અને કામાક્ષી ની, ગૌરી પર્વત તથા મહેશ્મતી ના સિંહાસન અને શીવગામી ની મહેશ્મતી ને બરબાદ કરવા ની શપત ઉપર રચાતી આ વાર્તા અંત સુધી પુસ્તક પકડી રાખવા મજબુર કરે છે
પાત્રો
ચોપડી ની શરૂવાત માં જ દરેક પાત્રો વિશે ની ઓળખાણ આપવા માં આવી છે,કટ્ટપા : પુસ્તક નામ પ્રમાણે શિવાગામી ની વાર્તા વાચવા હાથ માં લીધું હતું પણ , આખું પુસ્તક વાંચતા શીવગામી કરતા કટ્ટપા નું પાત્ર મન માં વસી ગયું આખી વાર્તા વાંચ્યા પછી કટ્ટપા માટે વધારે માન થશે, ખાલી કટ્ટપા જ નહિ કટ્ટપા ના આખા પરિવાર માટે અનેં કટપ્પા એ મહેશ્મતી માટે આપેલા બલિદાનો માટે કટ્ટપા મુખ્ય પાત્ર લાગ્યું , અંત સુધી વાચતા વાચતા કટપ્પા આંખ માં પાણી પણ લાવી દેશે
શિવપ્પા : કટપ્પા નો નાનો ભાઈ , શીવગામી ની ખાસ સખી કામાક્ષી બંને ની સુંદર વાર્તા છે અને અંત પણસંસ્કદાસ : આખી વાર્તા માં જો કોઈ એક આદર્શ પાત્ર હોય તો એ છે સંસ્કદાસ, રીંછ પકડવા વાળી જાતિ નો વ્યક્તિ મહેશ્મતી ના મુખ્ય પ્રધાન ના પદ પર પોહચે છે , સંસ્કદાસ ની મહેશ્મતી માટે ની વફાદારી માન ઉપજાવનારી છે
લોકડાઉન માં કિંડલ પર વાચવા માટે સુંદર પુસ્તક


Comments
Post a Comment