આસામ રેજિમેંટલ ગીત

"બદલું રામ ક બદન જમીન કે નીચે હૈ"



 ભારતીય સેના માં જુદી જુદી રેજિમેન્ટ ના જુદા જુદા ઝંડા , યુદ્ધ ઘોષ , અને જુદા જુદા ગીત છે . આ તેમની એક આગવી ઓળખ ઊભી કરે છે . દરેક રેજિમેન્ટ ના યુનિફોર્મ માં પણ વિશેષતા છે . આ તેમને એક બીજા થી વિભિન્ન દર્શાવે છે . 

આસામ રેજિમેન્ટ નું ગીત 'બદલુંરામ કા બદન' જવાનો માં જોશ અને ઉત્સાહ ભરવાનું કામ કરે છે . મેજર એમ.ટી પ્રોક્ટોર એ બ્રિટિશ ઇંડિયન આર્મી તરફ થી બીજા વિશ્વ યુદ્ધ માં લડી રહેલા બદલું રામ એ શાહિદ થયા પછી પણ કેવી રીતે રેજિમેન્ટ ની મદદ કરી તેના સમ્માન માં આ ગીત ની રચના કરી છે 

બદલું રામ એક સિપાહી થા ............. 
જાપાન વોર મે મર ગયા 

ક્વાટર માસ્ટર સ્માર્ટ થા ..................
ઉસને રાશન નિકલા 

બદલુંરામ કા બદન જમીન કે નીચે હૈ .........
તોહ હમે ઉસકા રાશન મિલતા હૈ 

સાબાશ .. હલ્લેલૂજાહ .... 
તોહ હમે ઉસકા રાશન મિલતા હૈ ..... 


બ્રિટિશ ઇંડિયન આર્મી બીજું વિશ્વયુદ્ધ લડતી હતી . બદલુંરામ આસામ રેજિમેન્ટ ની પહેલી બટાલિયન નો એક સિપાહી હતા . જેઓ 1944 માં આસામ માં કોહિમા માં પોસ્ટેડ હતા . યુદ્ધ ના શરૂ ના દિવસો માં જ બદલુંરામ ગનશોટ થી શહિદ થયા હતા . ક્વાટર માસ્ટર એ રાશન રજીસ્ટર માં તેમનું નામ હટાવ્યું નહીં અને કંપની એ તેમનું રાશન ચાલુ રાખ્યું . પરંતુ 6 એપ્રિલ એ જાપાનીસ આર્મી એ કોહિમા ને ઘેરીલીધું . અને સપ્લાય લાઇન કટ થઈ . 




બદલુંરામ ની ની કંપની પાસે બદલુંરામ ના શહિદ થયા પછી તેમના નામે આવેલું એકસ્ટ્રા રાશન હતું . આ વધેલા રાશન થી કંપની એ પોતાનું કામ ચલાવ્યું . અને તેમની જીત થઈ 
1946 માં મેજર એમ.ડી. પ્રોક્ટોર એ આ ગીત ની રચના કરી . અને તે આસામ રેજિમેન્ટ નું રેજિમેંટલ ગીત બન્યું . 




Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી