માઇક્રોફિક્શન -૨
" સંભળાતું નથી દરવાજો ખખડે છે , મારો દીકરો આવ્યો છે , તારો પતિ આવ્યો છે , દરવાજો ખોલ ." સાસુ એ ઘાંટો પડતા બેલા ને કહ્યું .
" ના , તમારો દીકરો અને મારો પતિ નહિ , દારૂડિયો આવ્યો છે ." સુજી ગયેલી આંખો લૂછી ને દરવાજો ન ખોલવા ના નિર્ધાર સાથે બેલા એ કહ્યું .
ગુજરાતી ટુંકી વાર્તા, ગુજરાતી સ્ટોરી , ગુજરાતી લવ સ્ટોરી , ગુજરાતી બ્લોગ , ગુજરાતી સાહિત્ય , ગુજરાતી બ્લોગર
Gujarati blog
, Gujarati blogger , Gujarati short story , Gujarati blogs
Comments
Post a Comment